સરળ ભક્તિ


.                          .સરળ  ભક્તિ

તાઃ૧૪/૬/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
જીવને રાહ મળતા  જીવનમાં,જન્મ સફળ કરી જાય
ભક્તિ કેરી સરળ કેડીએ,પવિત્ર રાહ પણ મળી જાય
.               …………………….જીવને રાહ મળતા  જીવનમાં.
અજબ શક્તિ ભક્તિની જગમાં,અતુટ રાહ તુટી જાય
માયાની નાકેડી જીવનમાં,કાયાની કદરપ્રેમથી થાય
અવધુતની અવગણના કરતાં,ભક્તિ સાચી થઇ જાય
કળીયુગની નાચાદરઅડે,જ્યાં જલાસાંઇની સેવાથાય
.                 ……………………જીવને રાહ મળતા  જીવનમાં.
કુદરતની છે આ અકળ લીલા,સમય સમયે સમજાય
મિથ્યા માયા મોહ થતાં જ,આ જન્મ સફળ થઈ જાય
અંગેના ઓઢવાની જરૂર,કેના ભગવાની ઇજ્જત થાય
મનથી કરેલ સરળ ભક્તિએ,સાચી રાહ જ મળી જાય
.                 …………………….જીવને રાહ મળતા  જીવનમાં.

=====================================

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: