મળેલ પ્રેમ


.                      . મળેલ પ્રેમ

તાઃ૪//૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતો પ્રેમ અપાર જીવને,જ્યાં નિર્મળતા સહેવાય
માનવતાની મહેંક પ્રસરતા,સ્વર્ગીયસુખ મળી જાય
.                ………………….મળતો પ્રેમ અપાર જીવને.
સંતાનને સાચી રાહ મળે,જ્યાં માબાપને વંદન થાય
ઉગમણી ઉષાને નિરખતા,માતાનાચરણે સ્પર્શ કરાય
મનથી રાખી પ્રેમ નિખાલસ,સાચીભક્તિ પ્રેમથી થાય
મળે પ્રેમની વર્ષા જીવને,જ્યાં જલાસાંઇની પુંજા થાય
.                …………………..મળતો પ્રેમ અપાર જીવને.
વંદન કરતાં વડીલને પ્રેમે,સાચા આશિર્વાદ મળી જાય
ઉજ્વળ જીવનમાં રાહ મળે,એ જ સાચી શ્રધ્ધા કહેવાય
એકજ ટપલી મળે ગુરૂની,નિર્મળ કેડી જીવને મળી જાય
સાર્થક જન્મનીરાહ મળતા,જીવને મુક્તિમાર્ગ મળી જાય
.                  …………………..મળતો પ્રેમ અપાર જીવને.

++++++++++++++++++++++++++++++++++

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: