ભક્તિ રસ


.                           ભક્તિ રસ

તાઃ૩૧/૧/૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની મહેંક પ્રસરે,જ્યાં ભક્તિ રસ મેળવાય
શાંન્તિનો સહવાસ મળે જ્યાં,નાઆંટીધુટીકોઇ અથડાય
.                ……………….માનવ જીવનની મહેંક પ્રસરે.
ભક્તિ કરે જ્યાં શ્રધ્ધાએ માનવી,કુદરતની કૃપા થાય
મળેલ માનવ દેહ જીવને,ઉજ્વળરાહે જ ચાલતો જાય
પ્રેમ નિખાલસ આપી દેતા,સાચા પ્રેમની જ વર્ષા થાય
સંતોનો સહવાસ મળે જીવને,સાચી રાહ પણ મળીજાય
.               ………………..માનવ જીવનની મહેંક પ્રસરે.
કુદરતની જ્યાં કૃપા વર્ષે,ત્યાંજ જીવ શાંન્તિએ હરખાય
મળતા પ્રેમ જગતમાં સાચો,ના કળીયુગી અસર થાય
નિર્મળતાના સંગે જીવતા,સંત જલાસાંઇની કૃપા થાય
મળતી મોહમાયાની ચાદર,સાચીભક્તિએ ભાગી જાય
.                ……………….માનવ જીવનની મહેંક પ્રસરે.

==================================

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: