અદભુત લાગણી


.                .અદભુત લાગણી

તાઃ૭/૬/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની મહેંક ઉડે,ને અંતરમાં અનંત આનંદ થાય
પ્રેમનીપાવનરાહ મળેજીવનમાં,જીવને સદમાર્ગે દોરી જાય ………..એજ સાચી કર્મનીકેડી,જે જીવને અદભુત લાગણીએ મળી જાય.
પરમાત્માની એ શીતળ કેડી,જીવને નિર્મળરાહ આપી જાય
કર્મબંધન એ માનવતા સંગે,અનેક માર્ગે જીવને દોરી જાય
સમજી વિચારીને કર્મ કરતા,માનવ જીવન સરળ થઈ જાય જીવને સાચોપ્રેમ મળે જીવનમાં,જીવને પવિત્રરાહ દઈ જાય ………..એજ સાચી કર્મનીકેડી,જે જીવને અદભુત લાગણીએ મળી જાય. જીવે કરેલ કર્મ યુગોમાં જકડે,ના કોઇ જીવથી દેહને છોડાય
અવનીપરનુ આવન જાવન,દેહના કર્મ બંધનથી જકડાય
સાચો પ્રેમ નિખાલસતાનો,જીવને અનંત શાંન્તિ દઈ જાય
અદભુત લાગણી આવીમળતા,ના મોહમાયા કોઇ અથડાય ………..એજ સાચી કર્મનીકેડી,જે જીવને અદભુત લાગણીએ મળી જાય. =============================================

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: