આંગણે આવો


.                     .આંગણે આવો

તાઃ૨૫/૪/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગણે આવો પ્રેમ પકડીને,જીવને અનંત શાંન્તિ મળી જાય
મોહમાયાને  આંબી ચાલતા,પાવનકર્મ જીવનમાં થઈ જાય
…………એ મહેર છે પરમાત્માની,જે પવિત્રરાહ જીવનમાં આપી જાય.
પ્રેમ નિખાલસ ના માગણીએ મળે,કે નાકદી કર્મ પાવન થાય
સરળજીવનની રાહ મળે જીવને,જે પવિત્રપ્રેમીઓ આપીજાય
અંતરમાં નાકોઇ ઉભરો  રહે,કે ના કોઇ અપેક્ષાય કદીય રખાય
માનવતાની મહેંક પ્રસરે જગતમાં,જ્યાં મિત્રનોપ્રેમ મળી જાય
………….એ મહેર છે પરમાત્માની,જે પવિત્રરાહ જીવનમાં આપી જાય.
કલમની પવિત્રકેડીએ,મા સરસ્વતી સંતાનનો સાથ મળી જાય
પાવનરાહે કલમ ચાલતા,કલમપ્રેમીઓ સૌ આંગણે આવી જાય
મળે જીવનમાં પ્રેમ કલમથી,જગતમાં નાકોઇથીય એને અંબાય
હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ આંગણેઉભા,સૌ પ્રેમપકડીને આવીજાવ
………….એ મહેર છે પરમાત્માની,જે પવિત્રરાહ જીવનમાં આપી જાય.

========================================

પાણી વાણી


.                   .પાણી વાણી

તાઃ૨૪/૪/૨૦૧૬                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન જગતમાં અજબ છે શક્તિ,સમયે પરખાઈ જાય
ના અપેક્ષાની કોઇ કેડી મળે,કે ના કોઇ લાગણી ઉભરાય
………..માનવ જીવનમાં સરળતા વહે,જ્યાં પાણીવાણીને સમજાય.
અવનીના આગમનને સ્પર્શે,જે પવિત્રપાણીએ મેળવાય
મળે દેહને પવિત્રપાણી ગંગા જમનાના,પ્રભુકૃપાકહેવાય
નાસ્પર્શે દેહને કળીયુગનીકેડી,જ્યાંમાનવતા પ્રગટીજાય
પવિત્રનદીના પવિત્ર પાણી,જે પરમાત્માની કૃપાએ થાય
………..માનવ જીવનમાં શરળતા વહે,જ્યાં પાણી વાણીને સમજાય.
દેહ મળે જ્યાં જીવને અવનીએ,ત્યાં વાણીનો સ્પર્શ  થાય
સમયની સંગે ચાલતા દેહને,સમયે બુધ્ધિ સમજતી જાય
નિખાલસ ભાવનાએ જીવતા,મુખથી પવિત્રવાણી બોલાય
વાણી સાચવી સમજી બોલતા,સંત જલાસાંઈની કૃપા થાય
………..માનવ જીવનમાં શરળતા વહે,જ્યાં પાણી વાણીને સમજાય.

======================================

મેઘરાજા


.                         .મેઘરાજા

તાઃ૨૦/૪/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મેઘરાજાનુ આગમન જગતમાં,અજબ ઠંડક આપી જાય
ઉર્જાને દુર ભગાડતાઅવનીએ,શાંન્તિનો સંગ મળી જાય
……….એ જ અજબલીલા અવિનાશીની,જે માનવીને સમજાઈ જાય.
સુર્યદેવનુ આગમન અવકાશે,જગતે પ્રકાશ પાથરી જાય
જગતના જીવો જાગી જતા,કર્મના બંધનને સાચવી જાય
એજ અજબશક્તિ સુર્યદેવની,જગે સવાર સાંજ દઈ જાય
નામાગણી અપેક્ષા કદીરહે,જે મળેલ જન્મ સાર્થકકરીજાય
……….એ જ અજબલીલા અવિનાશીની,જે માનવીને સમજાઈ જાય.
પવનદેવની કૃપા અવનીપર,જ્યાં શીતળતા મળી જાય
નિર્મળતાનો સંગમળે જીવને,જ્યાં સરળ પવન વહી જાય
મળે ઝાપટ એકપવનદેવની,અસ્તવ્યસ્ત જગત થઈ જાય
શક્તિશાળી રાવણનુ,જેપવનપુત્ર હનુમાન દહન કરી જાય
……….એ જ અજબલીલા અવિનાશીની,જે માનવીને સમજાઈ જાય.
=======================================

મહેંક પ્રેમની


.                      . મહેંક પ્રેમની

તાઃ૨૦/૪/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પકડીને ચાલતા જીવનમાં,સંગ સરળતાનો મળી જાય
પાવનકર્મની કેડીને મેળવતા,જીવને સુખશાંન્તિ મળી જાય
…………એજ પાવનરાહ જીવનની,જે મળેલ જન્મ સાર્થક કરી જાય.
મળેલ માનવતા જીવનમાં,અનેક અનુભવે સમજાઈ જાય
ના અપેક્ષાની કોઇ કેડી રહે,કે નાકોઇ મોહમાયા સ્પર્શી જાય
સરળ જીવનની રાહ છે સાચી,જે કર્મના બંધનથી દુર જાય
પરમાત્માનીકૃપામળે જીવને,જે સાચો ભક્તિંમાર્ગ દઈજાય
…………એજ પાવનરાહ જીવનની,જે મળેલ જન્મ સાર્થક કરી જાય.
જીવથી થયેલ પાવન કર્મ,જે જીવને સાચી રાહ આપી જાય
ઉજ્વળતાના વાદળ વરસે,મળેલ જન્મને સાર્થક કરી જાય
પ્રેમ નિખાલસ પારખીલેતાં,જીવને અનંતશાંન્તિ મળીજાય
નિર્મળતાની પાવનકેડીએ,માનવતાની મહેંક પ્રસરી જાય
…………એજ પાવનરાહ જીવનની,જે મળેલ જન્મ સાર્થક કરી જાય.

=======================================

સરળ એ સંસાર


.                      . સરળ એ સંસાર

 તાઃ૧૮/૪/૨૦૧૬                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ છે એ સંસાર જગતમાં,આનંદની વર્ષા આપી જાય
મળે પ્રેમ સગા સંબંધીઓનો,જે કુળને ઉજ્વળ કરી જાય
……..પ્રસરે માનવતાની મહેંક જીવનમાં,જે પવિત્રરાહ આપી જાય.
સંતાનને સાચી રાહ મળે,જે તેમના વર્તનથી જ દેખાય
સવારે આવી પગે લાગે માબાપને,જેને સત્કર્મ કહેવાય
પવિત્રરાહને પામીલે,જ્યાં પવિત્ર આશિર્વાદમળીજાય
ઉજ્વળ જીવનનીરાહ મળે,જે સાચા ભણતરથીમેળવાય
……..પ્રસરે માનવતાની મહેંક જીવનમાં,જે પવિત્રરાહ આપી જાય.
સમય સમયની શીતળ રાહ,પાવનકર્મથી મળતી જાય
ઉંમરની અજબકેડી જગતમાં,જે સમય સાથે ચાલી જાય
આજકાલ સમજી ચાલતા,સંતાનને સાચોસ્નેહ મળીજાય
સરળ જીવનની સાચીરાહે,સંસારી જીવન સરળથઈજાય
……..પ્રસરે માનવતાની મહેંક જીવનમાં,જે પવિત્રરાહ આપી જાય.

)()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()(

કેડી જીવની


.                      .કેડી જીવની

 તાઃ૧૮/૪/૨૦૧૬                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે પ્રેમ જ્યાં અંતરનો,ના માગણી કોઇ અથડાય
પાવનકર્મની એ શીતળકેડી,જન્મસાર્થક કરી જાય
……..એજ કૃપા અવિનાશીની,જીવનમાં શાંન્તિ આપી જાય.
કર્મના બંધન જકડે જીવને,જે મળેલ દેહથી દેખાય
અવનીપરની આ સરળકેડી,સત્કર્મથીજ મળી જાય
પાવન કર્મએ કૃપા પ્રભુની,જીવને વર્તનથી દેખાય
સતયુગ કળીયુગ સ્પર્શે જીવને,પાવનરાહે સમજાય
……..એજ કૃપા અવિનાશીની,જીવનમાં શાંન્તિ આપી જાય.
જલાસાંઇની ભક્તિકૃપાને,નાકોઇથી જગતમાંઅંબાય
રાહદીધી છે ભક્તિની જીવને,નાકોઇ અપેક્ષા અથડાય
સત્કર્મને પકડીચાલતા,પરમાત્મા ઝોળીને આપી જાય
મળી જીવનેકેડી અનેરી,જે મળેલ જન્મસાર્થક કરીજાય
……..એજ કૃપા અવિનાશીની,જીવનમાં શાંન્તિ આપી જાય.

+++++++++++++++++++++++++++++++++++++

રામનવમી


.     Ram

.                 .  રામનવમી

તાઃ૧૭/૪/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામ રામ જય સીતારામ,હનુમાનજીના પ્યારા રામ
દેહ ધર્યો અવનીએ,ઉજ્વળ રાહ રાવણને દેવા કાજ
……….જન્મદીન છે શ્રી રામનો,જેને રામનવમી કહેવાય.
પ્રેમ મેળવી માબાપનો,જગતમાં દેહએ મેળવી જાય
કુટુંબની કેડીને પકડતા,ભાઈઓના પ્રેમને પામી જાય
દેહ લીધો પરમાત્માએ અવનીપર,જે સમયે સમજાય
રામ નામને મેળવી લેતા,સંગ  સીતાજીનો મળી જાય
………..એવા વ્હાલા શ્રી રામનો આજે જન્મદીવસ ઉજવાય.
માનવ દેહને મળે  કળીયુગ,જે તેના વર્તનથીજ દેખાય
અજબ કૃપા ભોલેનાથની મળી,રાવણની ભક્તિ કહેવાય
અભિમાનથી મોહ મળ્યો,જ્યાં માસીતાનુ હરણકરી જાય
રામની અજબશક્તિએ,અંતે રાવણદેહનુ દહન થઈ જાય
………..એવા વ્હાલા શ્રી રામનો આજે જન્મદીવસ ઉજવાય.

====================================