ગજાનંદ ગણપતિ


Gapadada.

.                    . ગજાનંદ ગણપતિ

તાઃ૧૮/૧૦/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારું મારું  મેં કહ્યું ત્યાં જ, તારું તારું દુર ભાગતુ જાય
માનવ જીવન મને  મળ્યુ,જ્યાં ગજાનંદની કૃપા થાય
………….એ કૃપા શ્રી ભોલેનાથની,જે કળીયુગમાં ભક્તિ દઈ જાય.
કુદરત કેરી અદભુત છે લીલા,ના કોઇ જીવથી છટકાય
આવન જાવન અવનીપરના,જે મળેલ દેહથી સમજાય
માનવતાની  મહેંક  પ્રસરે,જ્યાં  જીવોને સંતોષ  દેવાય
નામોહની કોઇ કેડ સ્પર્શે,કે નાકોઇ અપેક્ષાય મેળવાય
………….એ કૃપા શ્રી ભોલેનાથની,જે કળીયુગમાં ભક્તિ દઈ જાય.
રિધ્ધિ સીધ્ધિએ કૃપા ગજાનંદની,જેઉજ્વળ જીવને દેખાય
પરમપિતા ભોલેનાથની  કૃપા,જે શ્રી ગણેશાયથી મેળવાય
અજબશક્તિશાળી પિતા છે,જે ગણેશ વંદનાથી મળીજાય
માતા પાર્વતીની પાવનરાહ,જીવને દેહ થકી સમજાઈ જાય
………….એ કૃપા શ્રી ભોલેનાથની,જે કળીયુગમાં ભક્તિ દઈ જાય.

=======================================

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: