જીંદગીની જકડ


.     .જીંદગીની જકડ  

તાઃ૨૭/૩/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન મળે જીવને અવનીએ,એ જીંદગીની જકડ કહેવાય
ક્યા દેહના બંધન છે જીવને,એઅવનીપર આગમને દેખાય
......કર્મના બંધન જ સ્પર્શે છે જીવને,મળેલ દેહથીજ અનુભવાય.
માનવજીવનએ કૃપા પરમાત્માની,પળેપળને સમજાઈ જાય
મળેલદેહ એ કર્મની કેડી,પાવનજીવન જીવતા અનુભવાય
કળીયુગ સતયુગ સ્પર્શેકર્મને,જીવના બંધનને આંકડી જાય
પાવનકર્મ ને પાવનવર્તન મળે,નિખાલસતાએ જીવનજીવાય
......કર્મના બંધન જ સ્પર્શે છે જીવને,મળેલ દેહથીજ અનુભવાય.
સાંઈબાબાની સરળરાહ જીવવાની,જગે માનવતામહેંકીજાય
માનવજીવનને પવિત્રરાહે લેતા,ના કર્મધર્મ જીવને અડીજાય
મહેંક માનવજીવનની પ્રસરતા,સંતજલારામની રાહ મેળવાય
પવિત્ર જીવન જીવવા કાજે,જીવઓનેઅન્નદાન આપી દેવાય
......કર્મના બંધન જ સ્પર્શે છે જીવને,મળેલ દેહથીજ અનુભવાય.
=================================================
Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: