કૃપાળુ મેઘરાજા


Image result for મેઘરાજા
.       .કૃપાળુ મેઘરાજા  

તાઃ૧૫/૭/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમ શક્તિશાળી દેવ છે જગતમાં,જે પરમ કૃપાળુ મેઘરાજા કહેવાય
અવનીપરની પરના આગમનથી,દુનીયા પર અનંતશાંંન્તિની વર્ષા થાય
......એવા પરમકૃપાળુ મેઘરાજાને,હ્યુસ્ટનથી પ્રદીપના શ્રધ્ધાએ વંદન થાય.
પવનદેવનો સંગ પણ મળે દેવને,જે સૃષ્ટિ પરના આગમને અનુભવાય
નિર્મળ ભક્તોને કૃપા આપવાજ અવનીપર,પ્રત્યક્ષ આગમન કરી જાય
સરળ જીવનનીરાહ સંગે દેહનેસ્પર્શે,જે મળેલદેહને શાંંન્તિ આપી જાય
અદભુતલીલાની કૃપાથાય અવનીએ,જે દુનીયાપરના જીવોને સ્પર્શીજાય
......એવા પરમકૃપાળુ મેઘરાજાને,હ્યુસ્ટનથી પ્રદીપના શ્રધ્ધાએ વંદન થાય.
મેઘરાજાનુ આગમન લીલોતરી આપે,જે વૃક્ષોની વધામણી જ કરી જાય
શક્તિનો સંગ મળે પવનદેવનો,જેપુત્ર હનુમાનની અજબતાકાતથી દેખાય
અવનીપરના જીવોને પ્રત્યક્ષ દર્શન કરાવી,અનંતકૃપા મેઘરાજા કરી જાય
એજ પવિત્રદેવ જગતપર દ્રષ્ટિકરે,જ્યાં જગતના જીવોને શાંન્તિ મળીજાય
......એવા પરમકૃપાળુ મેઘરાજાને,હ્યુસ્ટનથી પ્રદીપના શ્રધ્ધાએ વંદન થાય.
=======================================================