जींदगीकी सफर


.                         जींदगीकी  सफर 

ताः२३/११/२०१८                           प्रदीप ब्रह्मभट्ट  

जींदगीकी सफर हो सुहानी,जहां दीलसे महेंकती राहको पाइ
नहीं मोह रखा जीवनमे चलती राहोमे,ना कोई अपेक्षा रखाई
......येही पावनप्रेमका संगाथ रहे जीवनमे,कुदरतकी पावनलीला पाई.
जीवनमे संगाथ मीले पलपलमे,येही अदभुतलीला अविनाशीकी
प्रेमका सागर जीवनमे अनंतआनंद देता,सर्जनहारकी ये क्रुपा
सरळजीवनमें प्रेममीले निर्मळभावे,जो मनको अनंत शांंन्ति दे
नामोह अडे नामाया अडे जीवनमें,येही निर्मळ जीवनकी केडी
......येही पावनप्रेमका संगाथ रहे जीवनमे,कुदरतकी पावनलीला पाई.
मळेल मानवदेह जीवको अवनीपर,ये कर्मके संबंधकी निशानी
निर्मळ ओर नीखालस जीवन,जन्ममरणका संगाथ जीवको देता
प्रेम निखालस मीलता जीवनमें,जहां श्रध्धाभावसे भक्तिराह मीले
अनेकराह जगतपर है निराली,मनको सुखशांंन्तिका संगाथ रहे
......येही पावनप्रेमका संगाथ रहे जीवनमे,कुदरतकी पावनलीला पाई.
====================================================
Advertisements

શુભ સવાર


.             .શુભ સવાર
તાઃ૨૧/૧૧/૨૦૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ       
આનંદની વર્ષા થાય અંતરમાં,જ્યાં પાવનકર્મનો સંગાથ મળે દેહને જીવનમાં 
અદભુત કૃપા મળે દેહને પરમાત્માની,જે સુખશાંંન્તિનો સંગાથજ આપી જાય
....સંત જલાસાંઇની દીધેલ પાવનરાહે જીવન જીવતા,દેહને શુભ સવાર મળી જાય.
માનવદેહને સ્પર્શે અવનીપરનો અણસાર,ના કોઇજ દેહથી કદી દુર રહેવાય 
અવનીપરનુ આગમન એછે,ગત જન્મે કરેલ કર્મનો સંગાથજ દેહ આપી જાય 
મળેલ માનવદેહ એજ કુદરતની કૃપા,જે દેહને પાવનકર્મની પ્રેરણા કરી જાય 
સુખદુઃખનો અનુભવ મળે જીવનમાં,એજ માનવદેહને કર્મની કેડી આપી જાય 
....સંત જલાસાંઇની દીધેલ પાવનરાહે જીવન જીવતા,દેહને શુભ સવાર મળી જાય. 
પ્રભાતમાં સુર્યદેવનુ આગમન થતા,પવિત્ર સવાર મળે જ્યાં દેહથી અર્ચના થાય 
પવિત્ર અજબશક્તિશાળી દેવ સુર્યદેવ જગતપર,જે અબજો વર્ષોથી અનુભવાય 
જીવોને મળેલદેહને સવારસાંજ આપી,કર્મનો સંગાથથી આવનજાવન આપીજાય 
શ્રધ્ધાનો વિશ્વાસ રાખીને કરેલ નિર્મળ ભક્તિ જ,જીવને મુક્તિ માર્ગે પ્રેરી જાય 
....સંત જલાસાંઇની દીધેલ પાવનરાહે જીવન જીવતા,દેહને શુભ સવાર મળી જાય.
================================================================

જન્મની જ્યોત


.       .જન્મની જ્યોત 

તાઃ૨૦/૧૧/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અદભુતલીલા પરમાત્માની અવનીપર,અનેક જીવના આવનજાવનથી દેખાય
દેહનો સંબંધ છે જીવના થયેલ કર્મનો,જે માનવદેહને વધુ સ્પર્શ કરી જાય
......જન્મ મળતા જીવને અવનીપર,સમયનો સંગાથ મળે જન્મની જ્યોત પ્રગટી જાય.
મળેલ માનવદેહને કર્મનીકેડી સ્પર્શે,જે સગાસંબંધીઓનો સંગાથ આપી જાય
જીવનમાં સમયને સમજી ચાલતા,માનવદેહને ના કોઇ અપેક્ષા અડતી જાય
સરળ જીવનનો સંગાથમળે પરમાત્માની કૃપાએ,જે નિર્મળભક્તિએ મેળવાય
ના જીવનમાં કોઇ મોહ અડે,કે ના કોઇ માયા પણ કદીય જીવનમાં રખાય 
......જન્મ મળતા જીવને અવનીપર,સમયનો સંગાથ મળે જન્મની જ્યોત પ્રગટી જાય.
નિખાલસજીવન એ મળેલદેહને માનવતા આપી જાય,જે પવિત્રરાહે દોરીજાય
પાવનરાહની કેડી મળે દેહને,જ્યાં વડીલોના અંતરથી આશીર્વાદ મળી જાય
મનુષ્યદેહની માનવતા પ્રગટે જીવનમાં.જે દેહને સત્કર્મનો સંગાથ આપી જાય
નિર્મળજીવન એકૃપા પરમાત્માની,જે શ્રધ્ધાએ કરેલ ભક્તિથી જીવને પ્રેરીજાય
......જન્મ મળતા જીવને અવનીપર,સમયનો સંગાથ મળે જન્મની જ્યોત પ્રગટી જાય.
=================================================================

કલમની પવિત્રકેડી


      શ્રી ધીરૂભાઇ શાહ 

......
.       .કલમની પવિત્રકેડી      

તાઃ૧૮/૧૧/૨૦૧૮           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપા મળી માતા સરસ્વતીની,જે તેમની કલમની પવિત્રકેડીએ દેખાય
પવિત્રજીવનના સંગે જીવતા,અમારા સૌના નિખાલસ વડીલ પણ કહેવાય
....એવા વડીલ શ્રી ધીરૂકાકાનો નવેમ્બર એકના રોજ ૯૮મો જન્મદીવસ ઉજવાય.
કલમપ્રેમીઓને પ્રેમ મળતા તેમનો,નિખાલસ ભાવનાથી કલમ ચાલી જાય
અદભુતકૃપા માતાની થતા જીવનમાં,અનેક સર્જનો જીવનમાં એ દઇ જાય
મળે પ્રેમ કલમ પ્રેમીઓને હ્યુસ્ટનમાં,જે કલમ પ્રેમીઓના સર્જનથી દેખાય
ના અપેક્ષા કોઇ અડે સર્જકને કલમપર,એજ વડીલના આશીર્વાદ કહેવાય
....એવા વડીલ શ્રી ધીરૂકાકાનો નવેમ્બર એકના રોજ ૯૮મો જન્મદીવસ ઉજવાય.
કુદરતની પરમકૃપા થઈછે જીવનમાં,જે સંતાનને પાવનરાહપણ આપીજાય
સરળ જીવનની રાહ પકડીને ચાલતા,વડીલને પ્રેમથી પ્રદીપના વંદન થાય
કલમ પકડીને ચાલતા સર્જકોને પ્રેરણા મળે,જે અનેકના સર્જનોથી દેખાય
પાવનપ્રેમ મળ્યો માતા સરસ્વતીનો તેમને,જે તેમના સર્જનોથીજ સમજાય
....એવા વડીલ શ્રી ધીરૂકાકાનો નવેમ્બર એકના રોજ ૯૮મો જન્મદીવસ ઉજવાય.
================================================================
  હ્યુસ્ટનના કલમપ્રેમીઓએ પુજ્ય શ્રી ધીરૂભાઇ શાહ ના જન્મદીવસની ઉજવણી 
કરી તેમને હેપ્પી બર્થડે કહી વંદન કરીને યાદ રૂપે તેમને અનંત આનંદ સહિત સૌ 
સર્જકોએ પ્રેમ આપ્યો.
  લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓના જય શ્રી કૃષ્ણ.
================================================================

સુખપ્રેમ સાગર.       .સુખપ્રેમ સાગર  

તાઃ૧૫/૧૧/૨૦૧૮          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનંતકૃપા છે અવિનાશીની અવનીપર,જે અનેક દેહ નામથી ઓળખાય
ભક્તિના સાગરમાં રહેતા કૃપા મળે,એવા સંત શ્રીજલારામ પણ કહેવાય
......પરમાત્માની એ અજબલીલા જગતપર,એ અંતે સુખપ્રેમ સાગર વહાવી જાય.
અયોધ્યા દ્વારકાની યાદરહે ભક્તોને,સંગે વિરપુર ગામને પણ યાદ રખાય
રામ લક્ષ્મણ સીતા માતાને વંદન કરે,સાથે શ્રી કૃષ્ણને પણ પ્રણામ થાય
વિરપુર ગામમાં જન્મ લીધો જલારામે,જે પવિત્ર ભોજનનીરાહ આપી જાય
નિરાધારીને ભોજન ખવડાવી રાજી કરો,પ્રભુનો પ્રેમ મળે જન્મપાવન થાય
......પરમાત્માની એ અજબલીલા જગતપર,એ અંતે સુખપ્રેમ સાગર વહાવી જાય.
આગમન જીવનુ અવનીપર એ દેહ મળતા દેખાય,જે કર્મબંધનથીજ મેળવાય
મળેલ માનવદેહ એ પવિત્રકૃપા પ્રભુની,શ્રધ્ધા ભક્તિએ નિર્મળકર્મ થતા જાય
સત્કર્મના સંગાથે જીવતા જીવનમાં,અનેકરાહે દેહને સુખનોસંગાથ મળતો જાય
સુખ અને પ્રેમનો નીખાલસ સાથ મળે,જીવનમાં સુખપ્રેમનો સાગર વહી જાય
......પરમાત્માની એ અજબલીલા જગતપર,એ અંતે સુખપ્રેમ સાગર વહાવી જાય.
============================================================

કૃપાળુ જલારામ


.       .કૃપાળુ જલારામ  
તાઃ૧૪/૧૧/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

આધી વ્યાધીને આંબી નાખે જીવનમાં,જ્યાં સંત જલારામની કૃપા થાય
પાવનરાહને પકડીને જયાં જીવન જીવ્યા,એ પવિત્રગામ વિરપુર કહેવાય
......માતા રાજબાઈના અને પિતા પ્રધાનના,એ વ્હાલા સંતાનથીય ઓળખાય.
અવનીપરના આગમનને દેહના છેસંબંધ,જે અનેક સ્વરૂપે જીવથી મેળવાય
માનવદેહ એ કૃપા પરમાત્માની જીવપર,નિખાલસતાને સરળતા આપી જાય
પવિત્રરાહે જીવન જીવતા જલારામને,શ્રધ્ધા વિશ્વાસથી પ્રભુ કૃપા મળી જાય
ના મોહ કે નાકોઇ અપેક્ષા કદી રાખી જીવનમાં,જે તેમના વર્તનથીજ દેખાય
......કુદરતની કૃપાનો સંગ જીવનમાં મળતા,દેહના વર્તનથી પાવનરાહ મેળવાય.
પરમાત્માની કૃપા મળી પત્ની વિરબાઇને,જે ડંડો ઝોળી આપીને ભાગી જાય
મળેલદેહની માનવતા પ્રસરી અવનીપર,જે પત્ની વિરબાઈના વર્તનથી દેખાય
સંસ્કારને સાચવીને જીવન એ જીવતા,નાકદી ક્યારે એ પતિથી પણ દુર જાય
લીધેલદેહની પરિક્ષા પ્રભુએ કરી,જે તેમના વર્તનથી આગમનને પાવનકરી જાય 
......એજ પવિત્ર વર્તન એ કુટુંબનુ જગતપર,જે વિરપુરને પાવનગામ કરી જાય. 
=============================================================

जन्म जयंती
------Image result for જલારામ પરિવાર------
.      .जन्म जयंती   

ताः१૪/११/२०१८ (कारतक सुद ७) प्रदीप ब्रह्मभट्ट
बार बार दीन ये आये,बार बार में ये गाउ
   तुम्हारे आशिर्वाद,मीले भक्तोको हजारो साल 
       ये मेरी है आरझु,हेप्पी बर्थडे टु यु
हेप्पी बर्थ डे टु पुज्य जलादादा,हेप्पी बर्थडे टु यु 
       हेप्पी बर्थ डे फ्रोम प्रदीप ब्रह्मभट्ट
--=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=--
पुज्य जलादादाको जन्मदीनकी याद रूपे ये भेजा है
  ली.प्रदीपका परिवार सहित जय श्रीराम.
=========================================