અદભુત કૃપા


.              .અદભુત કૃપા      

તાઃ૫/૧૧/૨૦૧૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહને અનુભવનીગંગાનો સંગાથ મળે,જીવનમા અનેકરાહ એ આપી જાય
કુદરતની આ અદભુતકૃપા અવનીપર,અનેક જન્મના સબંધથી દેહને મળી જાય
.....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ જ સમજાય.
દેહ મળેલ જીવને સગાસંબંધીઓનો સહવાસ,જે દેહને અનેક સાથ આપી જાય
આગમનવિદાયની કેડી એતો દેહને,કરેલ કર્મનાસંબંધથી જીવનમાં રાહ દઈજાય
પાવનરાહનો સાથમળે દેહને અવનીપર,જ્યાં નિર્મળભાવથી શ્રધ્ધા ભક્તિ કરાય
ના જીવનમાં કોઇ આશા રહે દેહની,કે ના કદી કોઇ અપેક્ષા જીવનમાં રખાય 
.....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ જ સમજાય.
નિર્મળજીવનનો સંગાથ મળે પ્રભુકૃપાએ,જે દેહને અનેકરીતે શાંંન્તિ આપી જાય
મળેલ માનવ દેહને પવિત્ર કર્મનો સંગાથ મળે,જે પરિવારને ઉજવળ કરી જાય
કરેલ કર્મ એજ જીવનો સંબંધ છે અનેકદેહથી,જે સમય સમયે મળતો થઈ જાય
એ લીલા છે પરમાત્માની અવનીપર,જે જીવને આગમનવિદાયનો સંગંધ દઈજાય
....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ જ સમજાય.
================================================================
Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: