કુદરતલીલા


            .કુદરતલીલા              
તાઃ૩૧/૧૨/૨૦૨૦         પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પાવનરાહ મળે માનવીને જીવનમાં,જે દેહને મળેલ સંબંધથી દેખાય
કર્મધર્મને સમજી ચાલતા કૃપા મળે,એ જીવનમાં શાંંતિ આપી જાય
....અજબ કૃપાળુ પરમાત્મા અવનીપર,જે દેહને મળેલ પવિત્રરાહથી સમજાય.
આવી આંગણે નિખાલસ પ્રેમ આપી જાય,એ પાવનકૃપાએ મેળવાય
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,જે જીવના થયેલ કર્મ કહેવાય
આજકાલનો સંબંધ એ સમયની કેડી,એ મળેલદેહને જીવનમાંજ મળે
એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને મળેલ પાવનરાહે મળી જાય
....અજબ કૃપાળુ પરમાત્મા અવનીપર,જે દેહને મળેલ પવિત્રરાહથી સમજાય.
થયેલકર્મનો સંબંધ જીવને,એ અનેકદેહથી જીવને સમજણ આપી જાય
પવિત્ર કૃપા મળે પરમાત્માની જીવને,જે મળેલદેહથી ભક્તિપુંજન થાય
ના અપેક્ષા જીવનમાં કદીય રખાય,કે ના મોહમાયાનો સંબંધઅડીજાય
અનેક દેહ મળે જગતમાં,જેમાં પશુ પક્ષી પ્રાણીને માનવથીજ મેળવાય
....અજબ કૃપાળુ પરમાત્મા અવનીપર,જે દેહને મળેલ પવિત્રરાહથી સમજાય.
*************************************************************

વિદાય સમયને


2020નું વર્ષ કોરોનામાં બદબાદ, 2021ના વર્ષમાં આશાનો નવો સૂર્યોદય થશે
          . વિદાય સમયને              

તાઃ૩૧/૧૨/૨૦૨૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

દેહ મળે એજ આગમન છે જીવનુ,જે ગતજન્મના કર્મથી મેળવાય
મળેલ માનવદેહને પાવનરાહ મળે,એ શ્રધ્ધાભક્તિથીજ મળી જાય
.....એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહને સમયની સમજણ આપી જાય.
મળેલ દેહને જન્મથી આગમન મળે,જેને ઉંમરથી સમય મળતો જાય
માનવદેહનેય સમય મળે,જે બાળપણ,જુવાની,ઘડપણથીજ મેળવાય
સમયની સાથે ચાલતા જીવનમાં,તકલીફથી ભગવાનજ બચાવી જાય
મળેલ શ્રધ્ધાપર ભરોસો રાખીને જીવતા,માનવદેહને કૃપા મળી જાય
.....એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહને સમયની સમજણ આપી જાય.
આવતીકાલને ના કોઇજ રોકી શકે,કે ના કોઇ વિદાયને પકડી જાય
સવારસાંજ એ કૃપા સુર્યદેવની જગતમાં,જે દેહને સમયે મળતી જાય
પાવનરાહે જીવન જીવવા માનવીને,નિર્મળરાહની કેડી પકડીને જીવાય
સમય એલીલા પ્રભુની,જે આવતીકાલ મળતાજ આજ ગઈકાલ કહેવાય
.....એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહને સમયની સમજણ આપી જાય.
#########################################################

નિર્મળતાનો સાથ


આશીકૉ ની દૂનીયા: 2012
.      નિર્મળતાનો સાથ

તાઃ૩૧/૧૨/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
નિર્મળતાનો સાથ લઈને ગુજરાતીઓ,પવિત્રપ્રેમનો સંગાથ આપે છે અહીં
મળેલ માનવદેહની માનવતા પ્રસરે,જે નિર્મળતાનો સાથ મળતા સમજાય
.....કર્મનીકેડી પકડીને ચાલતા જીવનમાં,નાકદી આફત અભિમાનની રાહ અડી જાય.
પરમાત્મા પર શ્રધ્ધારાખીને દુનીયામાં,મળેલ સમયને પકડી કર્મ કરી જાય
ગુજરાતીઓની પવિત્રગાથા અવનીપર,જે નિખાલસ ભાવનાથી મળી જાય
હોટલમોટેલ ડેલીસંગે ગેસ સ્ટેશન ચલાઈ જાય,એ માનવદેહનુ કર્મ કહેવાય
નાઆશા ના મોહની રાહ અડે દેહને,ત્યાં ગુજરાતીઓનું સન્માન થઈ જાય
.....કર્મનીકેડી પકડીને ચાલતા જીવનમાં,નાકદી આફત અભિમાનની રાહ અડી જાય.
ભારતની પવિત્ર ધરતીપર દેહ મળે,જ્યાં પરમાત્મા અનેકદેહે જન્મ લઈ જાય
મળેલદેહના જીવપર શ્રધ્ધાભક્તિની કૃપા મળી,જે પવિત્રભુમી પર લાવી જાય
આગમનવિદાય એ જન્મમરણથી દેખાય,અવનીપરના કર્મથી જીવને સમજાય
નિખાલસ ભાવનાથી કર્મકરતા માનવીપર,જગતમાં પરમાત્માની કૃપાપણ થાય
.....કર્મનીકેડી પકડીને ચાલતા જીવનમાં,નાકદી આફત અભિમાનની રાહ અડી જાય.
==================================================================

શ્રધ્ધા વિશ્વાસ


Dharmlok : શું છે શ્રદ્ધા અને વિશ્વાસ ?
.      .શ્રધ્ધા વિશ્વાસ

તાઃ૩૦/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ


સરળ જીવનમાં પ્રેમાળ સાથ મળ્યો,મને અનંતઆનંદ થઈ જાય
ના કોઇ આશા કે અપેક્ષા રહે જીવનમાં,કલમથી પ્રેમ મેળવાય
....એ કૃપા માતા સરસ્વતીની હ્યુસ્ટનમાં,એ કલમપ્રેમીઓથી આનંદ અપાય.
પાવનરાહે કલમ પકડતા,અનેક પ્રેમીઓનો સાથ પણ મળીજાય
કુદરતની આ કૃપા નિરાળી,જીવનમાં સમયને સમજીનેજ ચલાય
કલમપ્રેમીઓનો પ્રેમ નિખાલસ,જે વાણી વર્તનથીજ મળી જાય
આજકાલનો ના કોઇ સંબંધ કલમનો,એ નિખાલસ પ્રેમે દેખાય
....એ કૃપા માતા સરસ્વતીની હ્યુસ્ટનમાં,એ કલમપ્રેમીઓથી આનંદ અપાય.
કલમપકડતા સમયમળે જીવનમાં,જે નાકોઇ તકલીફ આપી જાય
અદભુતપ્રેમ મળે કલમથી,એજ સમય સંગે જીવનમાં મળતો જાય
પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જે મળેલ દેહના વર્તનથી દેખાય
પવિત્રપ્રેમ માતાની કૃપાથીજ મળે માનવીને,જે કલમથીજ સમજાય
....એ કૃપા માતા સરસ્વતીની હ્યુસ્ટનમાં, એ કલમપ્રેમીઓથી આનંદ અપાય.
#############################################################

કીર્તન ભક્તિ


કીર્તન – SATVA
.      .    .કીર્તન ભક્તિ  
તાઃ૨૯/૧૨/૨૦૨૦       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રધર્મ હિંદુ કહેવાય જગતમાં,જ્યાં શ્રધ્ધા રાખીને પુંજન કરાય
પરમાત્માએ અનેક્દેહ ભારતમાં લીધા,એજ પવિત્રકૃપા પણકહેવાય
.....પવિત્રરાહે જીવન જીવવા મંદીર થયા,જ્યાં શ્રધ્ધાએ કીર્તન ભક્તિ કરાય.
મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પવિત્રભક્તિથીજ સમજાવાય
અનેક સ્વરૂપે ભારતમાં જન્મ્યા,જે હિંદુધર્મમાં આંગળી ચીંધી જાય
પાવનરાહે જીવવા મળેલ દેહથી વંદન કરી,જીવનમાં રાહ મેળવાય
આંગણે આવી કૃપા મળે પરમાત્માની,જ્યાં ધુપદીપથી પુંજન કરાય
.....પવિત્રરાહે જીવન જીવવા મંદીર થયા,જ્યાં શ્રધ્ધાએ કીર્તન ભક્તિ કરાય.
હિંદુ ધર્મમાં મળેલ માનવદેહને અનેક સ્વરૂપે દેહથી દર્શન કરાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે અનેક ધર્મમાંય આનંદ થાય
પરમાત્માના અનેકદેહથી પધારી,સમાજને પણ કુટુંબથી સમજાવાય
પ્રેમથીપધારી કીર્તનભક્તિ કરો,મળેલદેહના જીવને મુક્તિ મળીજાય
.....પવિત્રરાહે જીવન જીવવા મંદીર થયા,જ્યાં શ્રધ્ધાએ કીર્તન ભક્તિ કરાય.
*************************************************************

સમય સંગે


.          .સમય સંગે
તાઃ૨૯/૧૨/૨૦૨૦         પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પાવનકૃપા અવનીપર પ્રભુની,જે મળેલદેહને સમયથીજ સમજાય ભુતકાળ એજીવને મળેલદેહના કર્મથી,ના આવતીકાલથી છટકાય .....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય. જીવનુ આગમન અવનીપર દેહથી,જે ગતજન્મના કર્મથી મેળવાય મળેલ માનવદેહ સમય સમજીને ચાલે,તો શાંંતિથી જીવન જીવાય અપેક્ષાના વાદળ અવનીપર ફરે,એ માનવીને સુખદુઃખથી સમજાય સમય સમજીને ચાલતા દેહો,હવે ૨૦૨૦ના વર્ષને વિદાય આપીજાય .....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય. સમયની પરમકૃપા છે જગતમાં,જે દેહ મળતા જીવને સમજાઈ જાય કર્મએ સંબંધ છે મળેલ દેહને,એ જન્મોજન્મથી આગમનવિદાય થાય અનેકદેહ લઈ કૃપા કરી ભારતદેશથી,જે પરમાત્માનીજ કૃપા કહેવાય આવી અવનીપર પ્રેરણા કરી,જે હરિભક્તોથીજ મંદીરમાં પુંજન કરાય .....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય. ઉંમરનો સંબંધ સમયથી મળે,જે મળેલદેહને બાળપણથી જુવાની આપે જુવાનીમાં ભણતરનો સંગાથ લેતા,લાયકાતમળે સમયે ઘડપણ મેળવાય મળેલદેહમાં પ્રાણી,પશુ,પક્ષી નિરાધાર,નોકોઇ જાતની સમજ પડી જાય મન,કર્મ,વચનનો સંબંધદેહને,પ્રભુને પ્રાર્થનાકે ૨૦૨૧માં સદમાર્ગે લઈજાય .....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય. #########################################################

જગત વિધાતા


 
story of shiv parwatis duaghter naag kanya an madhusravani vrat - I am Gujarat
.        જગત વિધાતા       
તાઃ૨૮/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રરાહે જીવન જીવવા માનવદેહને,શ્રધ્ધા ભાવનાથી પુંજન કરાય
પરમકૃપાળૂ ભોલેનાથ ભારતનીભુમીપર,જન્મલઈ આગમન કરી જાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
બમબમભોલે મહાદેવથી ભક્તિકરતા,શંકર ભગવાનની કૃપા મેળવાય
પવિત્રકૃપા માતા પાર્વતીની મેળવાય,જે મળેલદેહ પર કૃપા કરી જાય
અદભુતલીલા ભોલેનાથની ભારતમાં,જે પ્રભુની કૃપાએ દેહ લઈ જાય
અવનીપરના આગમનથી ધરતી પવિત્રકરી,એ જગતવિધાતા કહેવાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
પાવનપ્રેમ પત્ની પાર્વતી માતાનો,જેગણેશ અને કાર્તીક પુત્ર દઈ જાય
અશોકસુંદરી દીકરી થઇ આવી,એ પવિત્રજીવો સંતાનથી આવી જાય
પુત્ર ગણેશ એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહને કર્મનીકેડી દઈ જાય
શ્રી શંકર ભગવાનનો પવિત્રપરિવાર,દુનીયામાં પરમાત્માનાદેહ કહેવાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
************************************************************

સવાર આવી


હાલારમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ ઝાકળ સાથે છુટો-છવાયા કમોસમી ઝાપટા
          . સવાર આવી  

તાઃ૨૯/૧૨/૨૦૨૦      પ્રદીપ બ્રહ્મભટ્ટ  
પરમકૃપાળુ સુર્યનારાયણનુ આગમન થતા,અવનીપર સવાર આવી જાય
પાવનકૃપા મળે મળેલદેહને જીવનમાં,જે દરરોજ સવારસાંજથી મેળવાય
.....એ અજબશક્તિશાળી પરમાત્મા,જે અનેકરાહે અવનીપર કૃપા કરી જાય.
કુદરતની આલીલા અવનીપર,જે ગતજન્મે થયેલકર્મનો સંબંધ આપી જાય
અનેકદેહ મળે જીવને અવનીપર,એ સમયસંગે પરમાત્મા પ્રેરણા કરી જાય
માનવદેહને સંગાથ સમજણનો,જે પશુ,પક્ષી,પ્રાણીથી કૃપાએ દુર રહેવાય
કર્મનાબંધન સ્પર્શે કરે માનવદેહને,એ મળેલદેહથીજ જીવને સમજાઇ જાય
.....એ અજબશક્તિશાળી પરમાત્મા,જે અનેકરાહે અવનીપર કૃપા કરી જાય.
સુર્યદેવની પાવનકૃપા એ સવારના આગમને દેખાય,જગત આખુ જાગી જાય
પ્રભાતમાં તેમના આગમને વંદન કરી,જીવનમાં સુર્ય સ્નાન શક્તિ દઈ જાય
સુર્યદેવ એ પાવનકૃપા છે જગતમાં,તેમના સ્પર્શથી દુનીયાઆખી જીવી જાય
સવાર સાંજને સમજીને જીવતા જીવોને,પરમપ્રેમ સુર્યદેવનો મળતો થઈ જાય .....એ અજબશક્તિશાળી પરમાત્મા,જે અનેકરાહે અવનીપર કૃપા કરી જાય.
************************************************************

પુજ્ય દુર્ગા માતા


કેવી રીતે થઇ હતી માં દુર્ગા ની ઉત્પત્તિ? – અચૂક વાંચજો આ આર્ટીકલ
.      .પુજ્ય દુર્ગા માતા
તાઃ૨૭/૧૨/૨૦૨૦        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપાળુ માતા અવનીપર,જે અજબ શક્તિશાળી દુર્ગા માતા કહેવાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતાજ જીવનમાં,જીવને એ પાવનરાહ આપી જાય
......એવા અમારા વ્હાલા દુર્ગામાતા અવનીપર,અભિમાની મહિસાસુરને મારી જાય.
પાવનરાહે વંદનકરતા ભક્તોને પ્રેરણાઆપી,મળેલ દેહને સત્કર્મ આપી જાય
ભારતદેશમાં લીધેલ નવ સ્વરૂપથી,નવરાત્રીના નવદીવસ ગરબે ધુમતા જાય
ગરબે ધુમતા ભક્તોને તાલી પાડતા,માતાનો શ્રધ્ધાએ પરમ પ્રેમ મળી જાય
પરમાત્માની પરમકૃપા ધરતીપર મળે,જ્યાં નવરાત્રીમાં ગરબાથી પુંજન થાય
......એવા અમારા વ્હાલા દુર્ગામાતા અવનીપર,અભિમાની મહિસાસુરને મારી જાય.
વાંસળી વાગતા સંગે ઢોલ વાગતા મંજીરા વાગે,તાલીઓના તાલ પડી જાય
નવ સ્વરૂપે માતા ભક્તોને ધુમાવે,જે અનંતકૃપાળુ માતાના પ્રેમને લઈ જાય
મળેલ માનવદેહને ગરબેધુમતા,પવિત્રભક્તિનો સંગાથ માતાકૃપાએ મળી જાય
દુર્ગા માતા અજબ શક્તિશાળી હતા,જે માનવદેહોને ભક્તિએ સમજાઈ જાય
......એવા અમારા વ્હાલા દુર્ગામાતા અવનીપર,અભિમાની મહિસાસુરને મારી જાય.
##################################################################

શ્રી રામ ભક્ત


હનુમાનજીને પ્રિય થવું હોય તો નિરંતર જપો જય શ્રી રામ - lifestyle
      .    . શ્રી રામ ભક્ત 
તાઃ૨૬/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રી રામના પરમ ભક્ત હનુમાન,જગતમાં બજરંગબલીથીય ઓળખાય
માતા અંજનીના વ્હાલા સંતાન,સંગે શ્રી પવનદેવના પુત્ર પણ કહેવાય
.....અજબ શક્તિશાળીએ ભક્ત થયા,સંગે શ્રી રામસીતાના દુઃખભંજક થઈ જાય.
મહાવીર હનુમાનજી એસંગે ગદા પકડી,અનેક તકલીફોથી બચાવીજાય
સુર્યને ભોજન બનાવી મોઢમાં મુકતા,જગતમાં અંધારૂ એ આપી જાય
પાવનકર્મ કરવા પરમાત્મની વિનંતી થતાજ,સુર્યને પ્રુથ્વીપર મુકી જાય
ભક્તિની પાવનરાહ રાહે ચાલતા,શ્રીરામના જીવનમાં મદદ કરવા જાય
.....અજબ શક્તિશાળીએ ભક્ત થયા,સંગે શ્રી રામસીતાના દુઃખભંજક થઈ જાય.
પવિત્ર શ્રી રામના ભાઈ લક્ષ્મણને બેહોશ થતા,હનુમાન પર્વતને લાવ્યા
સંજીવની લાવીને આપતા શ્રી રામના ભાઈને,તકલીફથીય બચાવી જાય
શ્રીરામના પત્ની સીતાજીને રાજા રાવણ,અચાનક ઉઠાવી લંકા લઈ જાય
પવનપુત્ર હનુમાનજી ફરજ સમજી,રાજા રાવણની લંકાને સળગાવી જાય
.....અજબ શક્તિશાળીએ ભક્ત થયા,સંગે શ્રી રામસીતાના દુઃખભંજક થઈ જાય.
****************************************************************