પવિત્રકૃપા મળી


પ્રાપ્ત કરવા માંગો છો વિદ્યા, ધન અને સુખ સમૃદ્ધિ, તો વસંત પંચમીના દિવસે કરી  લો આ ઉપાય | GUJARATI GYAN
.          .પવિત્રકૃપા મળી

તાઃ૧/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ     
સમય સમજીને ચાલતા જીવનમાં,માતા સરસ્વતીની પવિત્રકૃપા મળી જાય
મળેલપવિત્રરાહ કલમની જીવનમાં,જે પાવનકૃપાએ મનનેપ્રેરણા આપીજાય
....માતાનો પ્રેમ મળે જીવનમાં,એજ જગતમાં અનેકને કલમથી સદમાર્ગે દોરી જાય.
જીવને મળેલ માનવદેહને સમયસંગે ચાલતા,ભણતરનો સંગાથ મળી જાય
ઉંમરની કેડી એ જીવનો સંબંધ,જે સમયસંગે ચાલતા સમજણ આપીજાય
જગતમાં પવિત્ર કૃપાળુ માતા સરસ્વતી છે,જે ક્લમસંગે કલાને આપીજાય
પવિત્રકૃપા માતાની છે જે જીવના મળેલ દેહને,કલાનો સંગાથ મળી જાય
....માતાનો પ્રેમ મળે જીવનમાં,એજ જગતમાં અનેકને કલમથી સદમાર્ગે દોરી જાય.
કલમની પાવનરાહ મળતા લેખક થવાય,કલાને પકડતા કલાકાર થઈજવાય
એ માતાનીકુપા કહેવાય જેમળેલદેહને,સત્કર્મનો સંગાથ જીવનમાં આપીજાય
ના મોહમાયાનો સંબંધ સ્પર્શી જાય,કે નાકોઇ અભિમાનની રાહ મળી જાય
માતાની એ પવિત્રકૃપા અવનીપર,જે સારેગમથી સરગમનૉ સ્વર આપી જાય
....માતાનો પ્રેમ મળે જીવનમાં,એજ જગતમાં અનેકને કલમથી સદમાર્ગે દોરી જાય.
********************************************************************

જીવનની જ્યોત


This work done at the main gate of the house at dusk
.          .જીવનની જ્યોત

તાઃ૧/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભક્તિથી પુંજા કરાય
મળેલ માનવદેહને થયેલકર્મનો સંબંધ,જે સમયસંગે પવિત્રકૃપા મેળવાય
....પ્રભુના પવિત્રદેહની પુંજા ધરમાં કરતા,જીવનમાં પ્રભુનો પ્રેમ મળતો જાય.
માનવદેહના જીવનમાં કર્મનોસંગાથમળે,જે જીવનની જ્યોત પ્રગટાવીજાય
શ્રધ્ધારાખીને પરમાત્માને ધુપદીપથી વંદન કરતા,પ્રભુનીકૃપા મળતી જાય
પ્રભાતે સુર્યદેવને દર્શનકરી સુર્યવંદના કરાય,જે જીવન ઉજવળ કરી જાય
મોહમાયાનો કોઇ સ્પર્શના થાય જીવનમાં,જયાં પ્રભુના દેહને વંદન કરાય
....પ્રભુના પવિત્રદેહની પુંજા ધરમાં કરતા,જીવનમાં પ્રભુનો પ્રેમ મળતો જાય.
મળેલદેહના પરિવારપર પરમાત્માની કૃપા થતા,પાવનરાહે જીવન જીવાય
સુખના સાગરની કેડી મળે જીવને,જીવનમાં નાકોઇજ આફત આવી જાય
અનેક પવિત્રદેહ લીધા ભારતમાં,જેમની પુંજા કરવા પવિત્રમંદીર થઈ જાય
પરમાત્માના નામની માળા જપતા જીવનમાં,દરેક પળે જીવપર કૃપા થાય
....પ્રભુના પવિત્રદેહની પુંજા ધરમાં કરતા,જીવનમાં પ્રભુનો પ્રેમ મળતો જાય.
##############################################################

શ્રધ્ધાથી પકડ


Smita Haldankar Pictures and Graphics - GujaratiPictures.com - Page 8
           .શ્રધ્ધાથી પકડ

તાઃ૧/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રદેહ લીધો અવનીપર જે જીવને,મળેલદેહનો સંગાથ સમજાવી જાય
ધર્મની પવિત્રરાહ બતાવી હિંદુમુસ્લીમને,જે જીવને માનવતા આપી જાય
....પવિત્રદેહથી જન્મલઈ પધાર્યા ભારતમાં,જે સ્નેહાળ સાંઇબાબાથી ઓળખાય.
આંગળી ચીંધી માનવદેહને શેરડીથી,જેમને દ્વારકામાઇની કૃપા મળી જાય
હિંદુમુસ્લીમ ધર્મમાં નાકોઇ અપેક્ષા અડી જાય,જે શ્રધ્ધાસબુરીથી સમજાય
જીવને મળેલદેહ એ ગતજન્મે કરેલકર્મથી,જે જીવને આવનજાવન દઇ જાય
માનવદેહને ભક્તિનો સંગાથ મળે જીવનમાં,જયાં શ્ર્ધ્ધાભાવથી ભક્તિ થાય
....પવિત્રદેહથી જન્મલઈ પધાર્યા ભારતમાં,જે સ્નેહાળ સાંઇબાબાથી ઓળખાય.
ધર્મકર્મ એ મળેલદેહનો સંબંધ અવનીપર,સમય સંગે માનવદેહને લઈ જાય
કુદરતની આ લીલા જગતમાંં,જે જીવને જન્મ મળતા દેહથી સમજાઈ જાય
જગતમાં પવિત્રસંબંધ મળેલદેહને,જે નિખાલસ ભાવનાથી જીવને મળીજાય
અવનીપરનુ આગમનવિદાય જીવને મળે,જે ગતજન્મે થયેલ કર્મથી મેળવાય
....પવિત્રદેહથી જન્મલઈ પધાર્યા ભારતમાં,જે સ્નેહાળ સાંઇબાબાથી ઓળખાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++