About: PradipKumar

PradipKumar Brahmbhatt

સંવત ૧૯૭૧ ના મે માસની ૧૧ મી તારીખે નડીઆદમાં સંત પુજ્ય મોટાના આશ્રમમાં તેમની કૃપાથી સર્વ પ્રથમ કાવ્યની રચના કરી તાઃ૧૨ મી મેએ તે વાંચીને તેમના આશીવાદ મેળવી આ લેખક જગતમાં પર્દાપણ થય્રુ. સં.૧૯૭૬ માં અરુણોદય કાવ્યને ગોપાલજીત ગ્રુપ, આણંદ દ્વારા યુવક મહોત્સવમાં રજુ થતાં ખેડા જીલ્લામાં પ્રથમ તથા રાજ્યમાં દ્વીતીય સ્થાન મળ્યું. કાવ્ય લખવાનું ચાલતું રહ્યું. આણંદના સ્થાનીક પેપરો તથા મેગેઝીનોમાં સ્થાન મળતું ગયું. સં ૧૯૯૫માં અમેરીકા આવતા ગુજરાતી સમાજ, હ્યુસ્ટનના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ દેસાઈ , શ્રીમતી જ્યોતીબેન તથા શ્રી વિજયભાઈ શાહ અને શ્રી પુષ્પકભાઈ પંડ્યાના સાથથી મને ઘણું જ પ્રોત્સાહન મળ્યું. આજે જે કાંઇ છું તે સેવાભાવી અને પ્રેમાળ માણસોના સહકારથી જ છું. મારા કાવ્યો તથા ટુકા લેખો સામાન્ય રીતે ભક્તિભાવ, ધાર્મિક, સામાજીક, કૌટુમ્બિક તથા પ્રસંગ સંબંધિત હોય છે. અને તેની પ્રેરણા આપનાર આપ સૌ વાંચકો જ છો જેની હું ,પ્રદીપ બ્રહ્મભટ્ટ, હંમેશા અપેક્ષા રાખીશ તે ભાવના સાથે મારા પરિવાર સહિત સૌને નમસ્કાર તથા જય જલારામ.

તારીખઃ૧૧મી એપ્રિલ ૨૦૦૭.

12 Responses

 1. આપનો બ્લોગ સરસ છે પણ ફાયરફોક્ષમાં અક્ષરો કપાય છે…

 2. પ્રદીપ બ્રહ્મભટ્ટ,
  આપના બ્લોગની પ્રથમ વખત અનાયસે લીંક મળી,….હાર્દિક શુભેચ્છાઓ
  શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
  નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
  Please visit my blog :…
  http://gaytrignanmandir.wordpress.com/

 3. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

 4. આપનું ગુજરાતી બ્લોગ જગતમાં ઉષ્મા ભર્યું સ્વાગત. આજે અનાયાસે જ આપના બ્લોગની મુલાકાત લેવાઈ ગઈ ! સુંદર રજૂઆત છે. ધન્યવાદ્
  આપ પણ આપની અનુકૂળતાએ મારાં બ્લોગની જરૂર મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો પણ જણાવશો. હું આપના પ્રતિભાવઓની આતુરતા પૂર્વક રાહ જોઈશ્ મારાં બ્લોગની લીંક
  http.www.arvindadalja.wordpress.com

  સ-સ્નેહ
  અરવિંદ

 5. Pradipbhai, you have written good poems on life, God and others. carry on, i liked them. I may read further

  “Saaj” Mevada

 6. શ્રી પ્રદીપભાઈ,
  આજે એક લીંક દ્વારા આપના બ્લોગમાં વિહરવાનું મળ્યું.
  ખુબ જ સારા બ્લોગ છે . હોય જ ને. પૂજ્ય મોટા જેવા સેવાભાવી
  સંતના પ્રથમ કાવ્યથી આશીર્વાદ મળ્યા હોય તે હમેશ આગળ
  વધે જ. આપ સામાજિક, ધાર્મિક અને પ્રસગો ને અનુરૂપ ખુબ
  સારું લખો છો. અભિનંદન.
  “સ્વપ્ન” જેસરવાકર

 7. Pradipbhai,
  This is my first visit to your blog…. Really liked it. You’ve written nice poems on various topics… liked it… shall keep visiting as an when time permits to read them all.

  You are invited to visit my blog….
  http://piyuninopamrat.wordpress.com/
  Regards,
  Paru Krishnakant.”Piyuni”

 8. આદરણીયશ્રી. પ્રદીપભાઈ

  આપનો બ્લોગ ખુબજ સરસ છે, વારંવાર મુલાકાત લેતા રહીશું

  ખજાનો મજાનો ભરેલ છે.

  પુ. મોટાના વિચારોથી આપ રંગાયેલ તે જાણીને

  ખુબજ આનંદ થયો .

  કિશોર પટેલ

 9. પ્રદીપભાઈ,

  આપનો બ્લોગ ખુબજ સરસ છે,જો આપણી રચનાઓનો ગુજરાતી-હિન્દીમાં ધીમે ધીમે અનુવાદ કરતા રહો તો અન્ય હિન્દી ભાષીઓ લાભ લઇ શકે તેમ છે.આપણે હિન્દી ભાષીઓને ગુજરાતી ન શીખવી શક્યા પણ ગુજરાતી મૂળાક્ષર તો શીખવીએ.

  ચાલો સાથે પ્રયત્ન કરીએ ગુજરાતીને રાષ્ટ્રલિપિ બનાવવાનો …….

  Gujarat Plus……….

  http://kenpatel.wordpress.com/

 10. આપના વિષે જાણીને આનંદ થયો , વડીલો તરફથી પ્રેરણા મળતી રહે એ આશા સહ . . .

 11. આદરણીય પ્રદીપઅંકલ ,પૂજ્ય મોટા ના મોંન મંદિર મા બેસવા હું દર વર્ષે જાઉં છું. આપની કાવ્ય યાત્રા નો પ્રારંભ એમની ઉપસ્થિતિ મા થયો એ જાણી ને ખૂબ આનંદ થયો, આપ ની કાવ્ય રચનાઓ ખૂબ જ સુંદર છે,

 12. Kem cho….

  Mari Tamne Ek Request che…

  Tame aa Vadilo nu lakhan apo cho… te Ghanuj saru che.

  Pan Hal ma aap na lekh pura vachva no samai darek pase nathi…

  Mate aap “PLEASE” aa lekh ne Image ma apisako to ghanoj saru thase…

  thanks from:

  Vijay I. Panchal….

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: