ગૌરીનંદન ગજાનના


.      .ગૌરીનંદન ગજાનના 

તાઃ૧૪/૫/૨૦૧૯          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાર્વતીપુત્ર ગણપતિજી જગતપર,અનેક પવિત્ર નામથી ઓળખાય
ગજાનંદ ગણપતિસંગે ગૌરીનંદનથી,શ્રી ભોલેનાથના સંતાન કહેવાય
...અજબ શક્તિશાળી પવિત્રદેવ જગતપર,શંકર ભગવાનની ભક્તિપ્રેમથી થાય.
માતાપાર્વતીની પાવનકૃપા સંતાનપર,જે પવિત્રભક્તિરાહ દઈ જાય
અવનીપરનુ આગમન થતા ગણેશજી,જીવનાભાગ્યવિધાતા કહેવાય
પાવનરાહે શ્રધ્ધાભક્તિની રાહ પકડતા,મળેલદેહથી સદમાર્ગે જવાય
ૐ ગં ગણપતયે નમો નમઃની માળાકરતા,જીવને પાવનરાહદઈજાય
...અજબ શક્તિશાળી પવિત્રદેવ જગતપર,શંકર ભગવાનની ભક્તિપ્રેમથી થાય.
સુખકર્તા દુઃખહર્તા ગજાનંદ અવનીપર,જે શ્રધ્ધા એ કૃપા કરી જાય
કાર્તિકભાઇના એ ભાઈ છે,ને રીધ્ધીસિધ્ધીના ભરથાર પણ કહેવાય
અવનીપર દેહ મળ્યો માબાપથી,જે જગતપર પાવનરાહ આપીજાય
સફળજીવન જગતપરપ્રેરતા,ભોલેનાથના ગૌરીનંદનગજાનના કહેવાય
...અજબ શક્તિશાળી પવિત્રદેવ જગતપર,શંકર ભગવાનની ભક્તિપ્રેમથી થાય.
===========================================================
Advertisements

સુર્યપુત્ર શનિદેવ.સુર્યપુત્ર શનિદેવ

તાઃ૪/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યપુત્ર શનિદેવની પુંજા જીવનમાં,શનિવારના દીવસે શ્રધ્ધા રાખી કરાય
પવિત્રભુમી ભારતમાં શિંગણાપુરમાં,પાવનદેહ લઈને શનિદેવ આવી જાય
......એ પરમકૃપા પરમાત્માની દુનીયામાં,જે ભારતદેશને પવિત્ર પુણ્યભુમી કરી જાય.
શનિવારની સવાર એ પાવન દીવસ થઈ જાય,જ્યાં શ્રધ્ધાએ અર્ચના થાય
મુક્તિમાર્ગની રાહ મળે જીવને અવનીથી,એ સુર્યદેવની પાવનકૃપા કહેવાય
સત્કર્મનો સંગાથ મળતા મળેલદેહને,શનિદેવની પુંજા કરવાની પ્રેરણા થાય
કૃપામળે શનિદેવની માનવીને,જે શં શનેસ્ચરાય નમઃના સ્મરણથી મેળવાય
......એ પરમકૃપા પરમાત્માની દુનીયામાં,જે ભારતદેશને પવિત્ર પુણ્યભુમી કરી જાય.
શ્રધ્ધા સંગે ભક્તિ કરતા જીવનમાં,મળેલ માનવ દેહને પવિત્રરાહ મળી જાય
ઉજવળ જીવનની રાહ મળે દેહને,એ શનિદેવની નિર્મળ ભક્તિએ સમજાય
અદભુત શક્તિશાળી દેવછે અવનીપર,જે અજબશક્તિશાળી સુર્યપુત્રકહેવાય
મળેલ માનવદેહને પ્રેરણા કરે ભક્તિની,એ મળેલજીવનને પાવન કરી જાય
......એ પરમકૃપા પરમાત્માની દુનીયામાં,જે ભારતદેશને પવિત્ર પુણ્યભુમી કરી જાય.

================================================================

પકડી કેડી


.                      .પકડી કેડી 

તાઃ૨૫/૪/૨૦૧૯      પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પકડી કેડી પ્રેમની જીવનમાં,જે મળેલદેહને અનંત શાંંતિ આપી જાય
પાવનકર્મની રાહ મળતા દેહને,જીવનમાં સત્કર્મનો સંગાથ મળી જાય
....એ પાવનકૃપા પરમાત્માની જગતપર,જે નિર્મળભાવનાની ભક્તિએ મેળવાય.
મળેલદેહ એ જીવના થયેલકર્મ છે,જે અનેક દેહ મળતા જ સમજાય
શ્રધ્ધા ભાવથી જીવનમાં કરેલ પુંજા,માનવ જીવનને પવિત્રરાહે દેખાય
સરળ જીવનનો સંગાથ મળતા દેહને,ના કોઇ અપેક્ષાની ચિંતા થાય
અવનીપરના આગમનને શાંંતિ મળે,જે દેહને સુખનોસંગાથ દઈ જાય
....એ પાવનકૃપા પરમાત્માની જગતપર,જે નિર્મળભાવનાની ભક્તિએ મેળવાય.
સુખદુઃખની કેડીનો સાથ દેહને,જે થઈ રહેલકર્મથી જીવને અનુભવાય
પરમાત્માને કરેલપ્રાર્થના જીવનમાં,જીવને મળેલદેહને સદમાર્ગે લઈજાય
અવનીપર આગમનવિદાયનો સંબંધ,દેહના થઈ રહેલ કર્મથી મેળવાય
પાવનરાહે થઈ રહેલ ભક્તિ જીવનમાં,મળેલદેહને પવિત્રરાહ દઈ જાય
....એ પાવનકૃપા પરમાત્માની જગતપર,જે નિર્મળભાવનાની ભક્તિએ મેળવાય.
===========================================================

.પરમાત્મા કૃપા


.               .પરમાત્મા કૃપા

તાઃ૨૩/૪/૨૦૧૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરેલ કર્મને સંબંધ છે અવનીપર,જે જીવને દેહ થકી આગમન આપી જાય
મળેલદેહના થઈ રહેલ નિર્મળ કર્મથી,સરળ જીવનની પાવનરાહ મળી જાય
......એ જીવને મળેલ દેહના પવિત્રકર્મથી,પરમાત્માની પાવનકૃપા પણ મેળવાય.
સમય સમજીને ચાલતા દેહને,કર્મની રાહ જીવનમાં મળતા પ્રેમ મળી જાય
અભિમાનને આંગણેથી દુર રાખતા જીવનમાં,નિર્મળપ્રેમનો સંગાથ મેળવાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જે કુદરતનીકૃપા જીવને પાવનજીવન દઈ જાય
દેહથી થઈ રહેલ અનંત સત્કર્મ જીવનમાં,પવિત્ર્રરાહથી જ જીવને પ્રેરી જાય
......એ જીવને મળેલ દેહના પવિત્રકર્મથી,પરમાત્માની પાવનકૃપા પણ મેળવાય
જીવને મળેલદેહ એ પાવનકર્મ કરે,જ્યાં શ્રધ્ધાપ્રેમથી પરમાત્માનુ પુંજન થાય
પાવનરાહને પકડી જીવન જીવતા અવનીપર,સંસ્કારનો સંગાથપણ મળી જાય
આજકાલને ભુલી જતા અદભુત જીવનનીરાહ,માનવજીવનને પાવન કરી જાય
ના કોઇ અપેક્ષા જીવનમાં રાખતા મૃત્યુ મળતા,જીવને અંતે મુક્તિ મળી જાય
......એ જીવને મળેલ દેહના પવિત્રકર્મથી,પરમાત્માની પાવનકૃપા પણ મેળવાય
=============================================================

જાગતો રહે


                .જાગતો રહે

  તાઃ૨૩/૪/૨૦૧૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહની મહેંક પ્રસરે અવનીપર,જે જીવને સદમાર્ગે દોરી જાય
અંતરમાં આનંદ મળે જીવનમાં,જ્યાં પરમાત્માની પાવનકૃપાજ થઈ જાય
......મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પાવનરાહે દેહને જાગતો રહી જાય.
નિર્મળતાનો સંગાથ મળે દેહને,જ્યાં જીવનમાં કોઇ જ અપેક્ષા નારખાય
કુદરતની કેડી એ પરમાત્માની પ્રેરણા,અવનીપર અનેક રાહ આપી જાય
સમયની સાથે સમજીને ચાલતા,મળેલ દેહને શાંંતિનો સંગાથ મળી જાય
સત્કર્મનો સંગાથ મળે દેહને જીવનમાં,જે નિખાલસ જીવન આપી જાય
......મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પાવનરાહે દેહને જાગતો રહી જાય.
અનેકકર્મના બંધન છે મળેલ દેહને,એ દેહથી થઈ રહેલ કર્મથીજ સમજાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જ્યાં પરમશ્રધ્ધાએ પરમાત્માની પુંજા થાય
ના કોઇ આશા હોય મળેલ દેહની જીવનમાં,જયાં જલાસાંઇની કૃપા થાય
ભક્તિભાવથી પવિત્ર કેડી મળે દેહને,જે મળેલદેહને પ્રેમે જાગતો કરી જાય
......મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પાવનરાહે દેહને જાગતો રહી જાય.

==========================================================

શીતળ જીવન


.      .શીતળ જીવન     

તાઃ૧૮/૪/૨૦૧૯         પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ શ્રધ્ધાનો સંગ રાખીને ભક્તિ કર્તા,પરમાત્માની કૃપા મળી જાય 
મળેલ માનવદેહને કર્મનો સંબંધ મળે,જે જીવને દેહના કર્મથી સમજાય
.....એજ લીલા અવીનાશીની જગતપર,દેહને શીતળ જીવનરાહ આપી જાય.
સદમાર્ગની કેડી મળે દેહને,જ્યાં શ્રધ્ધા ભાવથી પરમાત્માને વંદન થાય
નાકોઇ અપેક્ષા જીવનમાં રાખતા,મળેલ માનવ જીવન સત્કર્મથી દોરાય
અદભુત લીલા પરમાત્માની જગતપર,જે સતયુગ કળીયુગમાં અનુભવાય
સાચીરાહ મળે જન્મ મળેલદેહને,જીવનમાં અનેક પવિત્રકર્મ કરાવી જાય
.....એજ લીલા અવીનાશીની જગતપર,દેહને શીતળ જીવનરાહ આપી જાય.
સમયનો સાથ સ્પર્શે માનવ દેહને,જે અનેક કર્મથી દેહને વર્તન દઈ જાય
નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,શીતળતાનો સંગાથ મળી જાય
ભક્તિની પાવનરાહે જીવન જીવતા,જીવનમાં અનંતશાંંતિ કૃપા આપીજાય
મળેલ માનવદેહના જીવને પવિત્રરાહ મળે,જે ઉજ્વળ જીવનથી સમજાય
.....એજ લીલા અવીનાશીની જગતપર,દેહને શીતળ જીવનરાહ આપી જાય.
=========================================================

 

કળીયુગનો સ્પર્શ


.      .કળીયુગનો સ્પર્શ  

તાઃ૧૮/૩/૨૦૧૯         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અદભુતલીલા અવીનાશીની જગતપર,મળેલદેહને અનુભવે સમજાય
અવનીપરનુ આગમન એ જીવને,કરેલ કર્મના સંબંધે દેહ દઈ જાય
.....એજ લીલા પરમાત્માની છે,જે સમયના સંગે મળેલ દેહને સ્પર્શી જાય.
સમયને નાપકડી શકે કોઇદેહ જગતમાં,જેને યુગની લીલા કહેવાય
સતયુગમાં અનેક પવિત્રકામ સ્પર્શે દેહને,જે પાવનકર્મ કરાવી જાય
ભજનભક્તિસંગે પ્રાર્થના કરતા,પ્રભુકૃપાએ જીવને શાંંતિ મળી જાય
મળેલદેહની માનવતા મહેંકે જીવનમાં,એ કુદરતની કૃપાએ મેળવાય
.....એજ લીલા પરમાત્માની છે,જે સમયના સંગે મળેલ દેહને સ્પર્શી જાય.
કળીયુગમાં કુદરતની અનેકદ્ર્ષ્ટીપડે,જીવોને સુખદુઃખની રાહદઈ જાય
મળેલ દેહની માનવતા મહેંકે જીવનમાં,જે સત્કર્મના સંગાથે મેળવાય
પાવનકર્મ એસમજણ છે માનવીની,કળીયુગની કાતરથી બચાવી જાય
પવિત્રરાહે જીવનજીવતા જીવનમાં,પવિત્ર સંતોના આશિર્વાદ મળીજાય
....એજ લીલા પરમાત્માની છે,જે સમયના સંગે મળેલ દેહને સ્પર્શી જાય.
=======================================================